News

જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વનખાતાના ચાર કર્મચારીઓ પર હીચકારો હુમલો કરવાના પ્રકરણમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા છે.